રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર માત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ નથી, પરંતુ લાખો લોકોને રોજગાર અને આજીવિકા પણ પૂરી પાડે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના દીક્ષાંત સમારોહને સંબોધતા, રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મૂલ્યો સાથે જોડાયેલા રહીને વૈશ્વિક દ્રષ્ટિકોણ અપનાવવા વિનંતી કરી.
Site Admin | ઓગસ્ટ 31, 2026 7:53 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે.