રાજ્ય સરકારે ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી અનિયમિતતાઓ, PMJVK ફંડના દુરુપયોગ અને નાણાકીય ખામીઓની તપાસ માટે ગુજરાત વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ દીપક એમ. વ્યાસની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરી છે.
Site Admin | ઓગસ્ટ 30, 2026 11:14 એ એમ (AM)
રાજ્ય સરકારે ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી અનિયમિતતાઓ અંગે તપાસ સમિતિની રચના કરી