નવેમ્બર 11, 2026 9:50 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2025-26 માટે સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 2025-26 માટે સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો એનાયત કરશે.

આ પુરસ્કારો સ્વચ્છ ભારત મિશન-શહેરી હેઠળ દેશના સૌથી સ્વચ્છ શહેરોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવશે. આ પ્રસંગે ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ અને રાજ્યમંત્રી તોખન સાહુ પણ હાજર રહેશે.