કેદારનાથ અને યમુનોત્રી ધામના કપાત બંધ થયા.
આ સાથે આ બંને તીર્થસ્થાનોની વાર્ષિક યાત્રા પૂર્ણ થશે. મંદિરો બંધ કરવાની તૈયારીઓ પૂર્ણ થઈ. બંને તીર્થસ્થાનોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે.
દરમિયાન ગઇકાલે અન્નકૂટ ઉત્સવના પ્રસંગે ગંગોત્રી ધામના દરવાજા શિયાળાની ઋતુ માટે બંધ કરવામાં આવ્યા હતા.