નવેમ્બર 11, 2026 1:45 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2025-26 માટે સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં એક સમારોહમાં સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો 2025-26 એનાયત કરશે. આ પુરસ્કારો ભારતના સૌથી સ્વચ્છ શહેરોને એનાયત કરાશે.  ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ અને મંત્રાલયના રાજ્યમંત્રી તોખન સાહુની ઉપસ્થિતીમાં આ એવોર્ડ એનાયત કરાશે.