ચેસમાં, ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ ગ્રાન્ડ ચેસ ટૂરના અંતિમ તબક્કાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પ્રજ્ઞાનંધાએ સેમિફાઇનલમાં જર્મનીના વિન્સેન્ટ કીમરને 19-9 થી હરાવ્યો હતો. તેણે બંને રેપિડ ગેમ્સ જીતીને લીડ મેળવી હતી અને પહેલી બ્લિટ્ઝ ગેમ પણ જીતી હતી. પ્રજ્ઞાનંધ હવે ફાઇનલમાં અમેરિકાના ફેબિયાનો કારુઆના સામે ટકરાશે.
Site Admin | ઓગસ્ટ 26, 2026 10:43 એ એમ (AM)
ચેસમાં, ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ ગ્રાન્ડ ચેસની ફાઇનલમાં પ્રવેશ કર્યો