પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળા અંતર્ગત વિવિધ જગ્યાઓ પર નિયુક્ત થયેલા ઉમેદવારોને વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી નિમણૂંક પત્રો એનાયત કરશે. આ પ્રસંગે અમદાવાદમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમૂબેન બાંભણિયા ગુજરાત યુનિવર્સિટી ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2026 10:38 એ એમ (AM)
પ્રધાનમંત્રી દ્વારા રોજગાર મેળા અંતર્ગત નિમણૂંક પામેલા ઉમેદવારોને વિડિયો કોન્ફરન્સ દ્વારા નિયુક્તીપત્રો એનાયત થશે અમદાવાદમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા ઉપસ્થિત રહેશે