મહેસાણામાં ‘ICU ON WHEELS’ એટલે કે આઈસીયુ સુવિધાયુક્ત એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું. સાંસદ હરિભાઈ પટેલની સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત શરૂ કરાયેલી આ પહેલથી ગંભીર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડતી વખતે જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.
Site Admin | ઓક્ટોબર 24, 2026 3:28 પી એમ(PM)
મહેસાણામાં ‘ICU ON WHEELS’ એટલે કે આઈસીયુ સુવિધાયુક્ત એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું