પુરુષ ક્રિકેટમાં, ભારત આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે.
આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 07:30 વાગ્યે શરૂ થશે.
રવિવારે પહેલી મેચમાં સાત વિકેટથી જીત મેળવ્યા બાદ ભારત ત્રણ મેચની શ્રેણીમાં એક-શૂન્યથી આગળ છે.
અભિષેક શર્માએ 32 બોલમાં 82 રન અને ઇશાન કિશનના 42 રનના બનાવતા ભારતે, અફઘાનિસ્તાનના 157 રનના લક્ષ્યાંકને 13.4
ઓવરમાં ત્રણ સાથે પૂર્ણ કરો હતો.
અગાઉ, બેટિંગમાં ઉતરેલા, અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 156 રન બનાવ્યા.શ્રેણીની ત્રીજી મેચ ગુરુવારે આ જ સ્થળે રમાશે