ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાથી મહિલાઓને સમાન અધિકાર અને સુરક્ષા મળશે તેમ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડીયાએ જણાવ્યુ હતું.સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી હવે તમામ ધર્મની મહિલાઓને સમાન સુરક્ષા, સમાન અધિકારો અને કાયદાકીય રક્ષણ મળશે. હવેથી કોઈપણ પુરુષ માટે પણ એક પત્નીનો નિયમ સમાન રીતે લાગુ પડશે અને એકતરફી છૂટાછેડાની પ્રથા અટકશે.
Site Admin | ઓક્ટોબર 5, 2026 8:44 એ એમ (AM)
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાના અમલથી મહિલાઓને સમાન અધિકાર અને સુરક્ષા મળશે તેવી રાજ્યના મંત્રી અર્જૂન મોઢવાડીયાએ આશા વ્યક્ત કરી