ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી મળતાં હાઇકોર્ટમાં તેમને ફુલ કોર્ટ ફેરવેલ અપાયું હતું. સુપ્રીમ કોર્ટમાં બઢતી સાથે જસ્ટિસ સુનિતા અગ્રવાલની નિમણૂક થતાં જસ્ટિસ માનશ રંજન પાઠક ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકેનો ચાર્જ સંભાળશે.
જસ્ટિસ સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટમાંથી વિદાય લેતા તેમણે તેમના અનુભવો વર્ણવ્યા હતા.