ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ -3ની ગઇકાલે રમાયેલી મેચમાં સુરત સ્ટ્રાઇકર્સે ગાંધીનગર જાયન્ટસને 4-1થી મ્હાત આપી હતી.
જ્યારે કર્ણાવતી નાઇટ્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાયેલી મેચમાં કર્ણાવતી નાઇટ્સનો 2-1થી વિજય થયો. આજે સાંજે પ્રથમ મેચ સૌરાષ્ટ્ર સ્પાર્ટ્ન્સ અને અમદાવાદ એવેંન્જર્સ વચ્ચે. બીજી મેચ સુરત સ્ટ્રાઈકર્ષ અને કર્ણાવતી નાઇટ્સ વચ્ચે રમાશે.