સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે રાજ્યમાં એક જ દિવસમાં 410 રક્તદાન શિબિર યોજાઇ જેમાં 18 હજાર 500 થી વધુ બોટલ રક્ત સ્વૈચ્છિક દાતાઓ પાસેથી મળ્યું. આ શિબિરોમાં એન.સી.સી. કેડેટ્સ, વિદ્યાર્થીઓ, યુવાનો, સુરક્ષાકર્મીઓ અને સમાજસેવી નાગરિક રક્ત દાતા જોડાયા.
Site Admin | સપ્ટેમ્બર 18, 2026 3:19 પી એમ(PM)
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે રાજ્યમાં એક જ દિવસમાં 410 રક્તદાન શિબિર યોજાઇ