ઓગસ્ટ 31, 2026 7:47 પી એમ(PM)

printer

સરકારે 1 લાખ 27 હજાર કરોડ રૂપિયાના બજેટ સાથે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામના બીજા તબક્કાની સૂચના આપી.

સરકારે આજે દેશમાં સમગ્ર ચિપ ઉત્પાદન ઇકોસિસ્ટમને વેગ આપવા માટે 1 લાખ 27 હજાર કરોડ રૂપિયાના બજેટ સાથે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામના બીજા તબક્કાની સૂચના આપી છે.

નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આનાથી આગામી વર્ષોમાં વૈશ્વિક સેમિકન્ડક્ટર બજારમાં ભારતનો હિસ્સો લગભગ 10 ટકા સુધી વધી શકે છે.

મંત્રીએ વધુમાં ભાર મૂક્યો હતો કે ભારતમાં વિકસિત થઈ રહેલી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ થી રોજગારીનું સર્જન થવાની પણ અપેક્ષા છે.