રાજ્યના વિવિધ સ્થળોએ 14 કરોડની છેતરપિંડીના કરનાર શખ્સની મધ્ય પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ DCP શિવમ વર્માએ જણાવ્યું હતું કે આરોપી નિલેશ પટેલ નકલી કંપનીઓ, દસ્તાવેજો અને લોન અરજીઓ દ્વારા છેતરપિંડી સાથે સંકળાયેલા સાત કેસોમાં ફરાર હતો.
Site Admin | સપ્ટેમ્બર 5, 2026 7:02 પી એમ(PM)
રાજ્યના વિવિધ સ્થળોએ 14 કરોડની છેતરપિંડીના કરનાર શખ્સની મધ્ય પ્રદેશમાંથી ધરપકડ.