જુલાઇ 19, 2024 7:46 પી એમ(PM)
61
કચ્છના નખત્રાણાતાલુકાના મંગવાણામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ
કચ્છના નખત્રાણા તાલુકાના મંગવાણામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો. ભુજ- નલિયા હાઇ-વે બેટમાં ફેરવાયો છે. અમરેલીના ખાંભા, વાડિયા અને કુંકાવાવ વિસ્તારમાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. રાજકોટના ઉપલેટા જિલ્લાના વેણુ ડેમના ઉપરવાસમાં થઇ રહેલા સતત વરસાદને કારણે મોટા પાયે પાણીની આવક થતા ડેમના ૭ ...