સપ્ટેમ્બર 11, 2026 11:16 એ એમ (AM)

printer

હવામાન વિભાગે આગામી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવા થી મધ્યમ
વરસાદની આગાહી કરી છે ખાસ કરીને 12 થી 14 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ત્રણ દિવસ માટે ઘણા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.