પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 21, 2024 3:28 પી એમ(PM)

views 41

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની બાલસાસન પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપ્તિ જોશીની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની બાલસાસન પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપ્તિ જોશીની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. તેઓ એક ઇનોવેટિવ શિક્ષક તરીકે મહાકુંભ, કલા ઉત્સવ જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા શિક્ષણકાર્યમાં વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દર વર્ષે 5 મી સપ્ટ...

ઓગસ્ટ 21, 2024 3:27 પી એમ(PM)

views 46

અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવા માટે રાજ્યોને મંજૂરી આપતા અને ક્રિમિલેયરનો અમલ કરવા સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું

અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવા માટે રાજ્યોને મંજૂરી આપતા અને ક્રિમિલેયરનો અમલ કરવા સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આદિવાસીઓની મોટી વસતિ ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. કેવડિયા, ગરુડે...

ઓગસ્ટ 21, 2024 3:25 પી એમ(PM)

views 32

દમોહ સ્ટેશન પર ત્રીજી લાઇન પર ચાલી રહેલા નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, 26 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવશે

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની મુરવારા-બીના સેક્શન પર કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત દમોહ સ્ટેશન પર ત્રીજી લાઇન પર ચાલી રહેલા નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, 26 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલ...

ઓગસ્ટ 21, 2024 3:22 પી એમ(PM)

views 36

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મોન્સુન ફેસ્ટિવલ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મોન્સુન ફેસ્ટિવલ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રશાસન દ્વારા આયોજિત આ મેરેથોનમાં પ્રદેશના પર્યટન નિર્દેશક શિવમ ટેવતિયાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ મેરેથોનમાં ૫ કિલોમીટર દોડની અલગ અલગ શ્રેણીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

ઓગસ્ટ 21, 2024 3:21 પી એમ(PM)

views 31

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે 22 ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરૂવારે 29 ઓગસ્ટે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે 22 ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરૂવારે 29 ઓગસ્ટે યોજાશે. ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રને અનુલક્ષીને સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.. નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યો...

ઓગસ્ટ 21, 2024 3:19 પી એમ(PM)

views 35

રાજ્યમાં સરેરાશ 74 ટકા વરસાદ પડ્યો, સૌથી વધુ 89 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો

રાજ્યમાં આ મોસમમાં સરેરાશ 74 ટકા વરસાદ પડ્યો છે. સૌથી વધુ 89 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 88 ટકા, સૌરાષ્ટ્રમાં 81 ટકા અને પૂર્વ-મધ્ય ઝોનમાં 58 ટકા અને ઉત્તર ગુજરાતમાં 55 ટકા વરસાદ પડ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યનાં 97 તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે નવસાર...

ઓગસ્ટ 21, 2024 12:01 પી એમ(PM)

views 44

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતા ગુરૂવારે 29 ઓગસ્ટે યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે 22 ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરૂવારે 29 ઓગસ્ટે યોજાશે. ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રને અનુલક્ષીને સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજ...

ઓગસ્ટ 21, 2024 11:58 એ એમ (AM)

views 49

આગામી 31 ઓક્ટોબરે થનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવે નર્મદા સ્થિત એકતાનગરની મુલાકાત લીધી હતી.

આગામી 31 ઓક્ટોબરે થનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવે નર્મદા સ્થિત એકતાનગરની મુલાકાત લીધી હતી. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે, મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવે એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમના સંદર્ભે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે ...

ઓગસ્ટ 21, 2024 10:39 એ એમ (AM)

views 35

વલસાડ જિલ્લામાં યોજાયેલી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી.

વલસાડ જિલ્લામાં યોજાયેલી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ટ્રેડિશનલ ઇવેન્ટ, આર્ટિસ્ટિક સૉલો, આર્ટિસ્ટિક પેઈર, રિધમિક પેર જેવી વિવિધ ઇવેન્ટની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકથી સન્માનિત કરી પ્રમાણપત્ર અપાયા હતા. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા ખે...

ઓગસ્ટ 21, 2024 10:37 એ એમ (AM)

views 43

ગીર સોમનાથ જિલ્લા વહિવટીતંત્રએ કોડિનાર તાલુકાના દેવળી ગામ ખાતે 16 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરાવી.

ગીર સોમનાથ જિલ્લા વહિવટીતંત્રએ કોડિનાર તાલુકાના દેવળી ગામ ખાતે 16 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરાવી. ગીર સોમનાથના અમારા પ્રતિનિધી રાજેશ ભજગોતર જણાવે છે કે, આ ગૌચરની જમીન પર 10 દબાણકર્તાએ દબાણ કર્યું હતું. વહિવટીતંત્રએ કામગીરી દરમિયાન 3 લાખ 18 હજાર 731 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવી દબાણ દૂર કર્યું...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.