જુલાઇ 21, 2024 2:16 પી એમ(PM)
34
કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભેખડો ધસી પડવાને કારણે આજે સવારે 3 શ્રદ્ધાળુના મોત થયા
કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભેખડો ધસી પડવાને કારણે આજે સવારે, ત્રણ શ્રદ્ધાળુના મોત થયા હતા. ઘટનાસ્થળે NDRF, DDR, YMF અને વહીવટીતંત્રની ટુકડી રાહત તેમજ બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે. જિલ્લા આપદા પ્રબંધન અધિકારી નંદનસિંહ રાજવરના જણાવ્યા અનુસાર, આજે સવારે 7.30 વાગ્યે, ગૌરીકુંડથી લગભગ 3 કિલોમીટર આગળ, કેદાર...