રાષ્ટ્રીય

ઓગસ્ટ 3, 2024 2:58 પી એમ(PM)

views 21

કેરળમાં, વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં લશ્કર દ્વારા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી કરાઇ રહી છે

કેરળમાં, વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં લશ્કર દ્વારા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી કરાઇ રહી છે. લશ્કર, એનડીઆરએફ અને અન્ય એજન્સીઓના  બચાવ કાર્યકર્તાઓ અસરગ્રસ્ત વિસ્તાર માંથી  વધુ મૃતદેહ શોધવા માટેના પ્રયાસ કરી રહ્યા  છે.   દરમિયાન રાજ્ય સરકારની અપીલને પગલે, લશ્કર દ્વારા આજે કાટમા...

ઓગસ્ટ 3, 2024 2:55 પી એમ(PM)

views 22

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મહિનાની 5 થી 10 તારીખ સુધી  ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની મુલાકાતે લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મહિનાની 5 થી 10 તારીખ સુધી  ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની મુલાકાતે લેશે. ગઈકાલે નવી દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયમાં પૂર્વીય બાબતોના સચિવ જયદીપ મજુમદારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિની ફિજી અને તિમોર-લેસ્ટે દેશની આ પ્રથમ મુલાકાત હશે. શ્...

ઓગસ્ટ 3, 2024 2:44 પી એમ(PM)

views 24

સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત વિશેષ લોક અદાલતનો આજે છેલ્લો દિવસ છે

સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત વિશેષ લોક અદાલતનો આજે છેલ્લો દિવસ છે. વિશેષ લોક અદાલતનો હેતુ નાગરિકોને શક્ય તેટલી સરળ અને ઝડપી રીતે ન્યાય આપવાનો છે. સર્વોચ્ચ અદાલતના  75મા સ્થાપના દિવસે સર્વોચ્ચ અદાલત દ્વારા આ પહેલનું આયોજન કરાયું છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતા કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામે મેઘાવલ...

ઓગસ્ટ 3, 2024 2:41 પી એમ(PM)

views 15

કેદારનાથમાં ભુસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં શનિવારે ત્રીજા દિવસે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે

કેદારનાથમાં ભુસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં શનિવારે ત્રીજા દિવસે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ભારે વરસાદને કારણે કેદાર ખીણમાં રસ્તાઓને નુકસાન થવાથી અટવાઇ ગયેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોને સલામત બહાર કાઢવા માટે કારણે  જિલ્લા અને પોલીસ તંત્ર ઉપરાંત સલામતી દળો સતત કામ કરી રહ્યા છે. જિલ્લ...

ઓગસ્ટ 3, 2024 2:39 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વધુ અન્ન ઉત્પાદન કરતો દેશ છે તથા વૈશ્વિક ખાદ્ય અને પોષણ સુરક્ષાના ઉકેલ આપે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વધુ અન્ન ઉત્પાદન કરતો દેશ છે અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને વૈશ્વિક પોષણ સુરક્ષાના ઉકેલ આપતો દેશ છે.  તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવી રહી છે. નવી દિલ્હીમાં આજે 32મી આંતરરાષ્ટ્રીય કૃષિ અર્થશાસ્...

ઓગસ્ટ 3, 2024 2:37 પી એમ(PM)

views 23

હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ,કોંકણ અને ગોવામાં ભારે વરસાદ થવાની આગાહી સાથેનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કોંકણ અને ગોવામાં ભારે વરસાદ થવાની આગાહી સાથેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી ક્ષેત્ર, બિહાર અને ઉત્તર પૂર્વ વિસ્તારોમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં...

ઓગસ્ટ 3, 2024 2:34 પી એમ(PM)

views 30

મુંબઈ અને તેના ઉપનગરિય વિસ્તારોમાં આજ સવારથી જ અવિરત વરસાદ થઈ રહ્યો છે

દરમિયાન મુંબઈ અને તેના ઉપનગરિય વિસ્તારોમાં આજ  સવારથી જ અવિરત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિકની ગતિ ધીમી પડી છે. ઉપનગરીય ટ્રેનો રાબેતા મુજબ ચાલી રહી છે.   દરમિયાન, હવામાન વિભાગે સતારા જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ સાથે મુંબઈ ઉપનગરીય અને થાણ...

ઓગસ્ટ 3, 2024 10:18 એ એમ (AM)

views 49

આજે ભારતીય અંગદાન દિવસ : દિલ્હી ખાતે ગુજરાતને પાંચ શ્રેણીમાં એવોર્ડ મળશે

આજે 3 ઓગસ્ટ ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૩માં અંગદાતાઓની સંખ્યામાં ૧૨૮ ટકા અને અંગોના દાનમાં ૧૭૬ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગનું દાન મળ્યું છે...

ઓગસ્ટ 3, 2024 9:28 એ એમ (AM)

views 39

ભારતીય શટલર લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી બન્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પ્રથમ મેડલ મહિલા ખેલાડી મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં જીત મેળવી છ...

ઓગસ્ટ 2, 2024 8:13 પી એમ(PM)

views 30

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 થી 10 ઓગસ્ટ દરમિયાન ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની ત્રણ દેશોની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 થી 10 ઓગસ્ટ દરમિયાન ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની ત્રણ દેશોની મુલાકાતે જશે. આજે બપોરે દિલ્હીમાં મીડિયાને સંબોધતા સચિવ  જયદીપ મઝુમદારે કહ્યું કે ભારતનારાષ્ટ્રપતિ દ્વારા ફિજી અને તિમોર લેસ્ટેની આ પ્રથમ મુલાકાત હશે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ તેમની પૂર્વ તરફના દેશોની ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.