રાષ્ટ્રીય

ઓગસ્ટ 4, 2024 3:09 પી એમ(PM)

views 35

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. શ્રી શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છ...

ઓગસ્ટ 4, 2024 2:12 પી એમ(PM)

views 21

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને વેગ આપવા 12 દિવસ માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાની મુલાકાતે

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને વેગ આપવા 12 દિવસ માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. મુખ્યમંત્રી કાર્યાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે, આ મુલાકાતનો હેતુ આઇટી, આરોગ્ય, ઉત્પાદન, સંશોધન અને વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રમાં રાજ્ય માટે રોકાણને આકર્ષવાનો છે. મુખ્યમંત્...

ઓગસ્ટ 4, 2024 2:10 પી એમ(PM)

views 19

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ વર્ષે જુલાઈ મહિનામાં ભારતીય શેરબજારમાં 54 હજાર 727 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ વર્ષે જુલાઈ મહિનામાં ભારતીય શેરબજારમાં 54 હજાર 727 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના જણાવ્યા અનુસાર 32 હજાર 364 કરોડનું ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે 22 હજાર 363 કરોડનું રોકાણ ધિરાણમાં કરવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માન...

ઓગસ્ટ 4, 2024 2:09 પી એમ(PM)

views 20

સુંદરવનના મોટા ભાગમાં નદીઓ ખૂબ પાણીથી વહી રહી છે, બ્લોક અને પેટાવિભાગ કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો

સુંદરવનના મોટા ભાગમાં નદીઓ ખૂબ પાણીથી વહી રહી છે. બ્લોક અને પેટાવિભાગ કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ ગંગાસાગર, મૌસુની ટાપુ, પાથર પ્રતિમાના ગોબરધનપુર અને ઘોરમારા વિસ્તારોમાં નદીના કિનારાઓ પૂરથી ભરાઈ ગયા હતા અને ભારે વરસાદ તેમજ ભરતીના કારણે પાળ તૂટ્યા હતા. આજે વરસાદની યલો એલર્ટ જાહેર કર...

ઓગસ્ટ 4, 2024 2:06 પી એમ(PM)

views 38

પેરિસ ઑલિમ્પિકમાં બેડમિન્ટનની સેમિ-ફાઈનલમાં આજે લક્ષ્ય સેન ટોક્યો ઑલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે રમશે

પેરિસ ઑલિમ્પિકમાં બેડમિન્ટનની સેમિ-ફાઈનલમાં આજે લક્ષ્ય સેન ટોક્યો ઑલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે રમશે. આ મેચ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ઉપરાંત આજે મુક્કેબાજીમાં લવવિના બોરગોહેન 75 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં ચીનનાં લી કિઆન સામે રમશે. પુરૂષ હૉકીની ક્વાર્ટર ...

ઓગસ્ટ 4, 2024 2:05 પી એમ(PM)

views 31

વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર આજે સવારે ઊભી રહેલી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી

વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર આજે સવારે ઊભી રહેલી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. ત્યારબાદ અધિકારીઓએ યાત્રીઓને તાત્કાલિક બહાર મોકલ્યાં હતાં. અગ્નિશામક દળના જવાનો આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશનની નજીકમાં કેટલાક એસી કોચમાં આગ લાગી હત...

ઓગસ્ટ 4, 2024 2:01 પી એમ(PM)

views 27

ઉત્તરપ્રદેશના આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પરથી બસ નીચે પડી જતા 7 લોકોના મોત

ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લામાં આવેલા આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પરથી બસ નીચે પડી જતા સાત લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 35થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ગઈકાલે રાત્રે બસ કાર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ઈટાવાના સ્થાનિક નિરીક્ષણ અધિકારીએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નાગાલેન...

ઓગસ્ટ 4, 2024 2:00 પી એમ(PM)

views 47

બાંગ્લાદેશમાં દેખાવકારોએ પ્રધાનમંત્રી શેખ હસીનાનાં રાજીનામાની માગ કરી

બાંગ્લાદેશમાં દેખાવકારોએ પ્રધાનમંત્રી શેખ હસીનાના ક્વોટા સુધારણા વાટાઘાટોના પ્રસ્તાવને નકારી કાઢી અને તેમના રાજીનામાની માગ કરી છે. ક્વોટા સુધારણા ચળવળના સંયોજકોએ ગઈકાલે સાંજે ઢાકામાં સેન્ટ્રલ શહીદ મિનાર ખાતે એક વિશાળ રેલીમાં આ અંગે જાહેરાત કરી હતી. ઉપરાંત ગઈકાલે રાત્રે બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમા...

ઓગસ્ટ 4, 2024 1:59 પી એમ(PM)

views 17

હિમાચલ પ્રદેશના 3 જિલ્લામાં આભ ફાટવાની ઘટનામાં ખોવાયેલાં લોકોની શોધખોળ ચોથા દિવસે પણ યથાવત્ – હજી 44 લોકો ગુમ

હિમાચલ પ્રદેશના શિમલા, મંડી અને કુલ્લુ જિલ્લામાં આભ ફાટવાની ઘટનામાં ખોવાયેલાં લોકોની શોધખોળ આજે ચોથા દિવસે પણ યથાવત્ છે. રાજ્યમાં આભ ફાટવાની ઘટનાઓમાં શિમલા જિલ્લાના રામપુરના 36 લોકો સહિત કુલ 44 લોકો હજી પણ ગુમ છે. NDRF અને SDRFની ટુકડીઓ ગુમ થયેલા લોકોને શોધવા લાઈવ ડિટેક્ટર ઉપકરણો સાથે કામ કરી રહ્યા ...

ઓગસ્ટ 4, 2024 7:57 પી એમ(PM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 3 દિવસ ફિજી, ન્યૂઝિલેન્ડ અને તિમોર લેસ્તેના પ્રવાસે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ ફિજી, ન્યૂઝિલેન્ડ અને તિમોર લેસ્તેના પ્રવાસે જશે. રાષ્ટ્રપતિશ્રી આજે સાંજે નવી દિલ્હીથી ફિજી જવા રવાના થશે. રાષ્ટ્રપતિશ્રી ફિજીની રાજધાની સુવા ખાતે દ્વિપક્ષીય બેઠક યોજશે. દરમિયાન તેઓ ફિજિયન સંસદને સંબોધિત કરી સમુદાયની વાતચીતમાં ભાગ લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિશ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.