રાષ્ટ્રીય

ઓક્ટોબર 1, 2024 4:05 પી એમ(PM)

views 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદારોને મતદાન કરવા વિનંતી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદારોનેમતદાન કરવા વિનંતી કરી છે. આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ પ્રથમ વખતના યુવા મતદારો અને મહિલાઓ મોટી સંખ્યામાંમતદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઓક્ટોબર 1, 2024 3:59 પી એમ(PM)

views 36

કેન્દ્ર સરકારે ઑક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા નથી

કેન્દ્ર સરકારે ઑક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન નાની બચત યોજનાઓ જેવી પબ્લિક પ્રૉવિડન્ટ ફંડ – PPFઅને સુકન્યા સમૃદ્ધિ યોજના – SSYના વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો. સરકારના આ નિર્ણયથી નાની બચત યોજનાઓ પર જુલાઈ અને સપ્ટેમ્બરના સમયગાળામાં મળતો વ્યાજદર જ યથાવત્ રહેશે. નાણા મંત્રાલયે જાહેર કરેલા સૂચનમા...

ઓક્ટોબર 1, 2024 3:48 પી એમ(PM)

views 30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જમૈકાના પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ- અનેક કરાર પર હસ્તાક્ષર

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં જમૈકાના તેમનાસમકક્ષ ડૉ. એન્ડ્રુ હોલનેસ સાથે દ્વિપક્ષિય સંવાદ કર્યો હતો. હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી મોદીએ ડૉ હોલનેસનું સ્વાગત કર્યુ હતું. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા બંને દેશ વચ્ચે સંખ્યાબંધ કરાર પર હસ્તાક્ષર થયા હતા. ડો. હોલેનેસની આ પ્રથમ ભારત મ...

ઓક્ટોબર 1, 2024 10:40 એ એમ (AM)

views 72

અભિનેતા ગોવિંદાને ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગતાં ઘાયલ થયા છે. તેમને તેમની પિસ્ટલમાંથી નીકળેલી ગોળી વાગી છે. આ ઘટના મંગળવારે સવારે 4.45 બની હતી. ઓપરેશન કરીને તેમના પગમાં વાગેલી ગોળીને બહાર કાઢી લેવામાં આવી છે. હાલમાં ગોવિંદાની તબિયત સુધારા પર છે.

સપ્ટેમ્બર 30, 2024 7:02 પી એમ(PM)

views 27

આયુષ્યમાન ભારત યોજનાને કારણે મહિલાઓ માટે આરોગ્ય સુવિધાઓ વધુ સુગમ બની :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દેશમાં આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ માટે સતત પ્રયાસો કરી રહી છે.તેમણે કહ્યું કે, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણને કારણે મહિલાઓને મળતી આરોગ્ય સુવિધાઓમાં ઘણો વધારો થયો છે. રાષ્ટ્રપતિ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત અટલ બિ...

સપ્ટેમ્બર 30, 2024 6:27 પી એમ(PM)

views 33

ભારત-કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ KAZIND-2024 ની આઠમી આવૃત્તિ આજે ઉત્તરાખંડમાં શરૂ થઈ

ભારત-કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ KAZIND-2024 ની આઠમી આવૃત્તિ આજે ઉત્તરાખંડમાં શરૂ થઈ છે.ભારતીય સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ ભારતીય સેનાની કુમાઉ રેજિમેન્ટની બટાલિયન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 120 જવાનોનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર,સંયુક્ત કવાયતનો હેતુ  આતંકવાદ વિરોધી...

સપ્ટેમ્બર 30, 2024 6:20 પી એમ(PM)

views 22

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે આજે મુંબઈમાં ‘આયુષ મેડિકલ વેલ્યુ ટ્રાવેલ સમિટ’નું ઉદ્ઘાટન કર્યું

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું છે કે ભારતનું આરોગ્ય પ્રવાસન માત્ર શારીરિક સ્વાસ્થ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ તે માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને પણ સમાવી લે છે. આજે મુંબઈમાં 'આયુષ મેડિકલ વેલ્યુ ટ્રાવેલ સમિટ'નું ઉદ્ઘાટન કરતા શ્રી જાધવે ભારપૂર્વક જણાવ્યું હતુ...

સપ્ટેમ્બર 30, 2024 6:19 પી એમ(PM)

views 23

કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે મુંબઈ બંદરેથી ‘ક્રુઝ ભારત મિશન’ની શરૂઆત કરી

કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે મુંબઈ બંદરેથી ‘ક્રુઝ ભારત મિશન’ની શરૂઆત કરી. કેન્દ્રીય રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ક્રૂઝ ભારત મિશનનો ઉદ્દેશ્ય ક્રૂઝ ટુરિઝમ માટે વૈશ્વિક કેન્દ્ર બનવા અને દેશને અગ્રણી વૈશ્વિક ક્રૂઝ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવાન...

સપ્ટેમ્બર 30, 2024 5:28 પી એમ(PM)

views 27

કેન્દ્રિય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપુર્ણા દેવીએ આજે રાંચીમાં રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય પોષણ માહના સમાપન સમારંભમાં ભાગ લીધો

કેન્દ્ર સરકારે આંગણવાડી કેન્દ્રોના બધા જ કર્મચારીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રિય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપુર્ણા દેવીએ આજે રાંચીમાં રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય પોષણ માહના સમાપન સમારંભમાં આ મુજબ જણાવ્યું હતું.તેમણે કહ્યું કે, વિકસિત ભારતનું લક્ષ્ય તંદુરસ્ત અને અધિ...

સપ્ટેમ્બર 30, 2024 5:23 પી એમ(PM)

views 20

TRAI એ ખાનગી રેડિયો પ્રસારકો માટે ‘ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટ નીતિ ઘડતર’ અંગેનું કન્સલ્ટેશન પેપર જારી કર્યું

ભારતીય ટેલિકોમનિયમનકારી સત્તામંડળ- TRAI એ ખાનગીરેડિયો પ્રસારકો માટે ‘ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટ નીતિ ઘડતર’ અંગેનું કન્સલ્ટેશન પેપર જારી કર્યું છે. ટ્રાઇએ ખાનગીરેડિયો પ્રસારકો માટેની ડિજિટલ રેડિયો પ્રસારણ નીતિ ઘડવા વિવિધ મુદ્દે હિતધારકોનીટિપ્પણી મેળવવા પ્રક્રિયા શરૂ કરી છે. હિતધારકો 28 ઓક્ટોબર સુધીમાં ...