રાષ્ટ્રીય

ઓક્ટોબર 2, 2024 4:07 પી એમ(PM)

views 25

સાઉદી અરબીયાના રિયાધના ભારતીય દૂતાવાસ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અને સેનિટેશન આયોજનમાં દૂતવાસના તમામ કર્મચારી અને અધિકારી જોડાય હતા

સાઉદી અરબીયાના રિયાધના ભારતીય દૂતાવાસ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અને સેનિટેશન આયોજનમાં દૂતવાસના તમામ કર્મચારી અને અધિકારી જોડાય હતા.સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે 17 મી સપ્ટેમ્બર થી 2 જી ઓકટોબર સુધી આ સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છતા કાર્ય કરાશે.આ ઉપરાંત એક પેડ માં કે નામ અંતર્ગત 1500 વૃક્ષો વાવી...

ઓક્ટોબર 2, 2024 4:05 પી એમ(PM)

views 30

સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્વચ્છ ભારત સર્જવા માટે સતત પ્રયત્નો જરૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્વચ્છ ભારત સર્જવા માટે સતત પ્રયત્નો જરૂરી છે.નવી દિલ્હીમાં આજે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતાં સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમને સંબોધતા, શ્રી મોદીએ સ્વચ્છતાને જન આંદોલન બનાવવા માટે 140 કરોડ ભારતીયોની અતૂટ ભાવનાને સલામ કરી હતી.તેમણે ભારપૂર્વક જણાવ્યું ...

ઓક્ટોબર 2, 2024 11:17 એ એમ (AM)

views 63

ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, પુડુચેરી, તટિય કર્ણાટક અને કરાઈકલમાં 5મી ઓક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. દરમિયાન બિહારમાં, રાજ્યના કેટલાક ભાગોમા...

ઓક્ટોબર 2, 2024 11:09 એ એમ (AM)

views 38

ઈઝરાયેલમા સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી

ઈઝરાયેલમા સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે. નાગરિકોને સાવચેતી રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહેવા કહેવામાં આવ્યું છે. ભારતીય દૂતાવાસ પર...

ઓક્ટોબર 2, 2024 10:53 એ એમ (AM)

views 37

કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત 14 રાજ્યોને પાંચ હજાર 805 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી

કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત 14 રાજ્યોને પાંચ હજાર 805 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી છે. મહારાષ્ટ્રને 1 હજાર 402 કરોડ, આંધ્રપ્રદેશને 1 હજાર કરોડ રૂપિયાથી વધુ, ગુજરાતને 600 કરોડ અને તેલંગાણાને લગભગ 417 કરોડ રૂપિયાની રકમ ફળવાઈ છે. આ રાજ્યો આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અત્યંત ભારે વરસાદ, પ...

ઓક્ટોબર 2, 2024 10:52 એ એમ (AM)

views 50

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાતચીત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ તાજેતરમાં યુએસમાં ડેલાવેર ખાતે યોજાયેલી ક્વાડ બેઠકમાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. ચર્ચામાં દ્વિપક્ષીય સહયોગ, પશ્ચિમ એશિયાની સ્થિતિ, ભારતીય ઉપખંડમાં તાજેતરના વિકાસ, ઈન્ડો-...

ઓક્ટોબર 2, 2024 10:13 એ એમ (AM)

views 79

જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું

જમ્મુ કાશ્મીર વિધાન સભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. 40 વિધાનસભા બેઠકો માટે ત્રીજા અને અંતિમ તબક્કામાં 69.65 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ઉધમપુર જિલ્લામાં સૌથી વધુ 76 ટકા મતદાન નોંધાયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે વિધાનસભાની આ ચૂંટણી આવનારા વર્ષો સુધી પ્...

ઓક્ટોબર 2, 2024 9:50 એ એમ (AM)

views 48

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે. તે દરમિયાન 83 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં 79 હજાર 150 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવ...

ઓક્ટોબર 2, 2024 9:14 એ એમ (AM)

views 51

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના દસ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં યોજાશે, જે સ્વચ્છતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જન ચળવળ છે. પ્રધાનમંત્રી 9,600 કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્વચ્છ...

ઓક્ટોબર 2, 2024 9:12 એ એમ (AM)

views 72

આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.

આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી સહિત અનેક મહાનુભવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાજઘાટ પર જઈ પુષ્પાંજલી અર્પણ કરી. રાષ્ટ્રપિતા ગાંધીજીએ અહિંસા અને સત્યાગ્રહના માર્ગે દેશની સ્વતંત્રતા ચળવળને નવી રાહ ચીંધી આઝાદી અપાવી હતી. મહ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.