રાષ્ટ્રીય

ડિસેમ્બર 23, 2025 2:06 પી એમ(PM)

views 41

આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડૂતોના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં આ દિવસ મનાવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર શ્...

ડિસેમ્બર 23, 2025 2:05 પી એમ(PM)

views 30

ગુજરાત સરકારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારુબંધીના નિયમો હળવા કર્યા

ગુજરાત સરકારે ગાંધીનગર સ્થિત GIFT સિટીમાં વધુ છૂટછાટ જાહેર કરી છે.. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ ના નિયમો હળવા કરવાનું આજે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. ગિફ્ટ સિટીમાં આવતા ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર રહેશે નહીં. રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું વિગતવાર જાહેરનામુ પ્રસિધ્ધ કર્ય...

ડિસેમ્બર 23, 2025 2:05 પી એમ(PM)

views 20

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે જી રામજી યોજના શ્રમિકોના કલ્યાણ માટેની યોજના

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે રોજગાર સર્જન અને વ્યાપક ગ્રામીણ વિકાસ માટે પૂરતું ભંડોળ સુનિશ્ચિત કરવા માટે વિકાસ ભારત: જી રામ જી યોજના હેઠળ એક લાખ એકાવન હજાર કરોડ રૂપિયાથી વધુની ફાળવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એક વિડિઓ સંદેશમાં, મંત્રીએ કહ્યું કે કામદારોન...

ડિસેમ્બર 23, 2025 2:05 પી એમ(PM)

views 33

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું દેશવાસીઓને સુરક્ષા પૂરી પાડવામાં અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવામાં I B ની ઉત્કૃષ્ટ ભૂમિકા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ઇન્ટેલિજન્સ બ્યુરો દેશવાસીઓને સુરક્ષા પૂરી પાડવામાં અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવામાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં 38મા ઇન્ટેલિજન્સ બ્યુરો શતાબ્દી એન્ડોમેન્ટ સત્રમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, છેલ્લા દાયકા દરમિયાન ઇન્ટેલિજન્સ બ...

ડિસેમ્બર 23, 2025 2:05 પી એમ(PM)

views 20

મતદાર યાદીના ખાસ સઘન સુધારા બાદ આજે ભારતના ચૂંટણી પંચ દ્વારા કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરાશે

મતદાર યાદીના ખાસ સઘન સુધારા બાદ આજે ભારતના ચૂંટણી પંચ દ્વારા કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થશે . મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO) તમામ માન્ય રાજકીય પક્ષોને ડ્રાફ્ટ મતદાર યાદીઓની નકલો પ્રદાન કરશે. ડ્રાફ્ટ યાદીઓ CE...

ડિસેમ્બર 23, 2025 9:44 એ એમ (AM)

views 26

યુનાઇટેડ સ્ટેટ્સનો AST સ્પેસ મોબાઇલ બ્લુબર્ડ બ્લોક-2 કોમ્યુનિકેશન સેટેલાઇટ આવતીકાલે LVM3-M6 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે

યુનાઇટેડ સ્ટેટ્સનો AST સ્પેસ મોબાઇલ બ્લુબર્ડ બ્લોક-2 કોમ્યુનિકેશન સેટેલાઇટ આવતીકાલે LVM3-M6 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.LVM3ની આ છઠ્ઠી ઓપરેશનલ ફ્લાઇટ વાણિજ્યિક મિશન છે જે ઉપગ્રહને લો અર્થ ઓર્બિટમાં મૂકશે. બ્લુબર્ડ બ્લોક-2 LEO માં સૌથી મોટો વાણિજ્યિક સંચાર ઉપગ્રહ હશે અને ભારતમાંથી LVM3 દ્વારા લોન...

ડિસેમ્બર 23, 2025 9:43 એ એમ (AM)

views 19

ભારતે, અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય અને આરોગ્યસંભાળ સહયોગ યથાવત રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

ભારતે, અફઘાનિસ્તાનને દવાઓના પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરીને માનવતાવાદી સહાય અને આરોગ્યસંભાળ સહયોગ યથાવત રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની આરોગ્યસંભાળ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે દવાઓ, રસીઓ અને 128-સ્લાઇસ સીટી સ્કેનરની મોટી સહાય સાધન સામગ્રી અફઘાનિ...

ડિસેમ્બર 23, 2025 9:40 એ એમ (AM)

views 26

PMએ રાજ્યમાં જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ-MGP ગઠબંધનને મજબૂત સમર્થન આપવા બદલ ગોવાના લોકોનો આભાર માન્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ-MGP ગઠબંધનને મજબૂત સમર્થન આપવા બદલ ગોવાના લોકોનો આભાર માન્યો છે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે આ વિજયથી રાજ્યના વિકાસ માટે NDAના પ્રયાસોમાં વધુ જોશ આવશે. તેમણે કહ્યું કે, NDA આ અદ્ભુત રાજ્યના લોકોના સપના અને આકાંક્ષાઓ...

ડિસેમ્બર 23, 2025 9:39 એ એમ (AM)

views 18

બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતમાં તમામ કોન્સ્યુલર સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી

નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશને,અનિવાર્ય સંજોગોને કારણે બાંગ્લાદેશના વિઝા આપવા સહિતની તમામ કોન્સ્યુલર સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સસ્પેન્શન આગામી સૂચના સુધી અમલમાં રહેશે. બાંગ્લાદેશના અગ્રણી દૈનિક ધ બિઝનેસ સ્ટાન્ડર્ડના અહે...

ડિસેમ્બર 23, 2025 9:37 એ એમ (AM)

views 21

ગોવાની જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ ગઠબંધન NDAની સાથે પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી

ગોવાની જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ ગઠબંધન NDAની સાથે પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી છે. ૫૦ બેઠકોમાંથી, ભાજપે પોતાના ૪૦ અને ગઠબંધનના ૩ ઉમેદવારો, કુલ ૪૩ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.કુલ 50 મતવિસ્તારોમાં 226 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ, AAP, ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) અને મહારાષ્ટ્રવ...