રાષ્ટ્રીય

ઓક્ટોબર 22, 2024 3:06 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રશિયાના બે દિવસના પ્રવાસે :કઝાનમાં આયોજીત 16મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રશિયાના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. તેઓ કઝાનમાં આયોજીત 16મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે.  શ્રી મોદીએ કહ્યું કેભારત બ્રિક્સ અંતર્ગત ઘનિષ્ઠ સહકારને મહત્વ આપે છે. બ્રિક્સ વૈશ્વિક વિકાસ એજન્ડા, બહુપક્ષવાદ, આબોહવા પરિવર્તન, આર્થિક સહકાર, સંસ્કૃતિ અને લોક સંપર્કને પ...

ઓક્ટોબર 22, 2024 3:04 પી એમ(PM)

views 28

ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ NDDBની ભૂમિકા મહત્વની છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

ગુજરાતની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ-NDDBની સ્થાપનાનાં હીરક જયંતિ અને ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતી નિમિત્તે આણંદનાં એનડીડીબી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું કે, પાંચ કરોડ પશુ ...

ઓક્ટોબર 22, 2024 3:01 પી એમ(PM)

views 24

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર2023 એનાયત કર્યા હતા. નવ જેટલી શ્રેણીમાં 38 વિજેતાઓને આ પુરસ્કાર એનાયત કરાયાહતા. આ પ્રસંગે સંબોધન કરતાં રાષ્ટ્રપતિ દ્વૌપદી ર્મુર્મુએ જણાવ્યું કે, જળસંસાધનોના સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં રાજ્યોની ભૂમિકા મહત્વની છે.    સર્વશ્રેષ્ઠ ...

ઓક્ટોબર 21, 2024 7:45 પી એમ(PM)

views 15

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે, ‘નકલી કૉલની સમસ્યાને પહોંચવા સલામતી અને સતર્કતામાં વધારો કરવા પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.’

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ કહ્યું કે, ‘સરકાર વિમાનની કામગીરીને અસર કરતા નકલીકૉલની સમસ્યાને યોગ્ય રીતે પહોંચી વળવા માટે સલામતી અને સતર્કતા તંત્રમાં વધારોકરવા પગલાં ઉઠાવી રહી છે.’ તેમણે કહ્યું કે, ‘સરકારહિતધારકોની સાથે ચર્ચા કરી રહી છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય નકલી કૉલ પર...

ઓક્ટોબર 21, 2024 7:56 પી એમ(PM)

views 26

ગંભીર ચક્રવાત વાવાઝોડું “દાના” 24 ઑક્ટોબરે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા

ગંભીર ચક્રવાત વાવાઝોડું “દાના” 24 ઑક્ટોબરે રાત્રે અંદાજે 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ સાથે પુરી અને મહાસાગર ટાપુ વચ્ચે ઉત્તર ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાનેપાર કરે તેવી શક્યતા છે. દરમિયાન ઓડિશા સરકાર દરિયાકાંઠાના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાલોકોને સલામત સ્થળ પર લઈ જવાની તૈયારી કરી રહ...

ઓક્ટોબર 21, 2024 7:43 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા આવતીકાલથી રશિયાના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા આવતીકાલથી રશિયાના પ્રવાસે જશે. શ્રી મોદી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર રશિયા જઈરહ્યા છે. શિખર સંમેલનની આ આવૃત્તિનો વિષય “સમાનવૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુપક્ષવાદને મજબૂત કરવાનો છે.”પ્રધાનમંત્રીના રશિયા પ્રવાસ અ...

ઓક્ટોબર 21, 2024 7:42 પી એમ(PM)

views 29

ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પહેરો એટલે કે, પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે સમજૂતી પર પહોંચ્યા છે

ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પહેરો એટલે કે, પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે સમજૂતી પર પહોંચ્યા છે. વિદેશ સચિવવિક્રમ મિસરીએ નવી દિલ્હીમાં માધ્યમોને જણાવ્યું કે, ‘આ સમજૂતીથી નિયંત્રણ રેખા પરથી સૈનિકો પરત જઈ શકે છે અને વર્ષ 2020માં શરૂથયેલા સંઘર્ષનું નિવારણ આવી શકે છે.’ તેમણે ઉમેર્યુ...

ઓક્ટોબર 21, 2024 7:41 પી એમ(PM)

views 12

દેશની પહેલી પ્રાદેશિક રેપિડ રેલ નમો ભારતે આજે પોતાની કામગીરીનું એક વર્ષ પૂર્ણ કર્યું છે

દેશની પહેલી પ્રાદેશિક રેપિડ રેલ નમો ભારતે આજે પોતાની કામગીરીનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ અંગે આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે નમો ભારતટ્રેનમાં મુસાફરી કરી અને દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ R.R.T.S. કૉરિડોરના મુખ્ય મથકની મુલાકાત લીધી. દરમિયાન શ્રી લાલે મહિલા ટ્રેન સંચાલકોઅને મુસાફરો સાથે સંવાદ કર્...

ઓક્ટોબર 21, 2024 7:40 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘નશીલા પદાર્થના વેપાર, સાયબર ગુનાઓ, ઘૂસણખોરી, આતંકવાદ અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે, આર્ટિફિશિય લઇન્ટેલિજન્સના માધ્યમથી અશાંતિ ફેલાવવાના પ્રયાસ જેવા જોખમો દેશના જવાનોના દ્રઢ સંકલ્પ સામે ના ટકી શકે.’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘નશીલા પદાર્થના વેપાર, સાયબર ગુનાઓ, ઘૂસણખોરી, આતંકવાદ અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે, આર્ટિફિશિય લઇન્ટેલિજન્સના માધ્યમથી અશાંતિ ફેલાવવાના પ્રયાસ જેવા જોખમો દેશના જવાનોના દ્રઢ સંકલ્પ સામે ના ટકી શકે.’ આજે નવી દિલ્હીમાં પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્...

ઓક્ટોબર 21, 2024 7:38 પી એમ(PM)

views 22

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સમસ્યાઓની સમાધાન માટે ઈ-શ્રમ પૉર્ટલ શરૂ કર્યું છે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સમસ્યાઓની સમાધાન માટે ઈ-શ્રમ પૉર્ટલ શરૂ કર્યું છે.આ પ્રસંગે તેમણે કહ્યું કે, ‘આ પૉર્ટલ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને વિવિધ સામાજિક સલામતી યોજનાઓ સુધી પહોંચ પૂરી પાડશે.’ શ્રી માંડવિયાએ શ્રમિકોને પૉર્ટલ પર...