ઓક્ટોબર 22, 2024 7:06 પી એમ(PM)
24
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે નવી દિલ્હીમાં BSNLના નવા લોગો અને સાત સેવાઓનું અનાવરણ કર્યું
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે 4Gના રોલઆઉટની શરૂઆતથી, છેલ્લા છમહિનામાં ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના ગ્રાહકો 75 લાખથી વધીને 1.8 કરોડ થઈ ગયા છે. આજે નવી દિલ્હીમાં BSNLના નવા લોગો અને સાત સેવાઓનું અનાવરણ કરતાં સંચાર મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વના એવા છ દેશોમાં સામેલ છે જ...