રાષ્ટ્રીય

ઓક્ટોબર 23, 2024 2:15 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ સાથે બેઠક કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલન પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. બંને દેશો વચ્ચે નિયંત્રણ રેખા નજીક સુરક્ષા વ્યવસ્થા વિશે હાલની સમજૂતિને જોતા આ બેઠકનું મહત્વ વધી ગયું છે. પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે પાછલા પાંચ વર્ષોમાં થનાર...

ઓક્ટોબર 23, 2024 9:40 એ એમ (AM)

views 23

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ ઇનકમિંગ સ્પૂફ્ડ કોલ પ્રિવેન્શન સિસ્ટમ લોન્ચ કરી

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ ઇનકમિંગ સ્પૂફ્ડ કોલ પ્રિવેન્શન સિસ્ટમ લોન્ચ કરી છે. આ પ્રણાલી નો હેતુ વિદેશથી આવતા નકલી કૉલ્સને ઓળખવા અને તેને બ્લોક કરવાનો છે. આ સિસ્ટમ શરૂ થયાના 24 કલાકની અંદર અંદાજે 1 કરોડ 35 લાખ નકલી નંબરોને ઓળખી તેને બ્લોક કરવામાં આવ...

ઓક્ટોબર 23, 2024 9:34 એ એમ (AM)

views 12

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ– IMF એ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતના વિકાસ દરનું અનુમાન 7 ટકાના દરે જાળવી રાખ્યું

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ– IMF એ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતના વિકાસ દરનું અનુમાન 7 ટકાના દરે જાળવી રાખ્યું છે. તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં, IMFએ જણાવ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષમાં ભારત 6.5 ટકાના દરે વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે. ડેલોઈટ ઈન્ડિયાના લેટેસ્ટ ઈકોનોમિક આઉટલુકમાં પણ વર્તમા...

ઓક્ટોબર 23, 2024 9:31 એ એમ (AM)

views 28

ED દ્વારા માદક પદાર્થોની દાણચોરીના નેટવર્ક સાથે જોડાયેલા મની લૉન્ડ઼રિંગના કેસમાં 6 લોકોની ધરપકડ

પ્રવર્તન નિદેશાલય – EDએ સરહદ પાર માદક પદાર્થોની દાણચોરીના નેટવર્ક સાથે જોડાયેલા મની લૉન્ડ઼રિંગના એક કેસમાં 6 લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ મુંબઈના ન્હાવા શેવા બંદર પર આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે 293 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવાના આધારે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દિલ્હી પોલીસના વિશેષ દળે ફરીદાબાદમાં...

ઓક્ટોબર 23, 2024 9:28 એ એમ (AM)

views 23

રાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ ગુજરાતને ત્રીજું અને સુરત મહાનગરપાલિકાને શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે પ્રથમ સ્થાન મળ્યું

રાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ ગુજરાતને ત્રીજું અને સુરત મહાનગરપાલિકાને શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે પ્રથમ સ્થાન મળ્યું છે. જલશક્તિ મંત્રાલય દ્વારા પાંચમા જળ પુરસ્કાર અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગઈ કાલે નવી દિલ્હી ખાતે આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા...

ઓક્ટોબર 23, 2024 9:27 એ એમ (AM)

views 16

આવનારા ચાર મહિનામાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક કાયદામાં નવા પરિવર્તન કરાશે. – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘આવનારા ચાર મહિનામાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક કાયદામાં નવા પરિવર્તન કરાશે.’ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 14મા અખિલ ભારતીય ગૃહરક્ષક અને નાગરિક સલામતી સંમેલનને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, ‘વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ સેવાને નાગર...

ઓક્ટોબર 23, 2024 9:24 એ એમ (AM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલનને સંબોધન કરશે – ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલન પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. બંને દેશો વચ્ચે નિયંત્રણ રેખા નજીક સુરક્ષા વ્યવસ્થા વિશે હાલની સમજૂતિને જોતા આ બેઠકનું મહત્વ વધી ગયું છે. પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે પાછલા પાંચ વર્ષોમાં થનાર...

ઓક્ટોબર 23, 2024 9:17 એ એમ (AM)

views 21

ભારત અને પાકિસ્તાને શ્રી કરતારપુર સાહિબ કોરિડોર કરારની સમયમર્યાદા વધુ પાંચ વર્ષ માટે લંબાવી

ભારત અને પાકિસ્તાને શ્રી કરતારપુર સાહિબ કોરિડોર સમજૂતીની સમયમર્યાદા પાંચ વર્ષ માટે વધારવા અંગે સહમતી વ્યક્ત કરી છે. ભારતથી પાકિસ્તાનના કરતારપુરમાં સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ સુધી શ્રદ્ધાળુઓની સુવિધાજનક યાત્રાના હેતુથી 24 ઑક્ટોબર 2019માં બંને દેશોએ કરાર કર્યા હતા. જેની સમય મર્યાદા પાંચ વર્ષની રાખવા...

ઓક્ટોબર 22, 2024 7:51 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે રશિયાના શહેર કઝાનમાં દ્વિપક્ષીય બેઠક યોજી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે રશિયાના શહેર કઝાનમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બ્રિક્સ સંમેલન અગાઉની આ બેઠકમાં રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિ અને સ્થિરતા પર ભાર મૂકાયો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત  માનવતાને પ્રાધાન્ય આપે છે. ભારત આવનાર સમયમાં શ...

ઓક્ટોબર 22, 2024 7:48 પી એમ(PM)

views 32

આગામી સમયમાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક કાયદામાં નવા પરિવર્તન કરાશે :ગૃહમંત્રી અમિત શાહ

ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુંકે, ‘આવનારા ચાર મહિનામાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક કાયદામાં નવા પરિવર્તન કરાશે.’ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 14મા અખિલ ભારતીય ગૃહરક્ષક અને નાગરિક સલામતી સંમેલનને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, ‘વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ સેવાને નાગરિ...