ડિસેમ્બર 7, 2024 3:27 પી એમ(PM)
21
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં BAPS ની સુવર્ણ જયંતી ઉજવણી સમારોહમાં વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા-BAPS ની સુવર્ણ જયંતી ઉજવણી સમારોહમાં વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિશ્વના 30 દેશોમાં સેવારત એક લાખથી વધુ કાર...