હવામાન

નવેમ્બર 6, 2024 7:19 પી એમ(PM)

views 36

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જે હજુ પણ આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જે હજુ પણ આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનાના લાંબા ગાળાના વાતાવરણના પુર્વાનુંમાન મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામ...

નવેમ્બર 6, 2024 2:34 પી એમ(PM)

views 50

હવામાન વિભાગે આંદમાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આંદમાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કોડાઈકેનાલમાં ગાજવીજ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. વિભાગ અનુસાર દિલ્હી અને એનસીઆરના ભાગોમાં આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ધુમ્મસછાયું વાતાવરણ રહેવાની શક્...

નવેમ્બર 6, 2024 10:41 એ એમ (AM)

views 34

રાજ્યમાં કેટલાંક સ્થળોએ રાત્રિનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીનાં ચમકારાનો પ્રારંભ થયો

રાજ્યમાં કેટલાંક સ્થળોએ રાત્રિનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીનાં ચમકારાનો પ્રારંભ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 37.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ જિલ્લામાં નોંધાયું હતું, ગાંધીનગરમાં 37.2 ભુજમાં 37.3, પોરબંદરમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું 17.1 ડિગ્રી...

નવેમ્બર 5, 2024 6:23 પી એમ(PM)

views 35

રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી ગરમી યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી

રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી ગરમી યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં ખાસ કરીને હિમાલયની પર્વતમાળામાં હિમવર્ષાના અભાવે રાજ્યમાં ગરમીનો માહોલ છે .    હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં શુષ્ક વાતાવરણ રહેશે આ...

નવેમ્બર 5, 2024 10:02 એ એમ (AM)

views 36

હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી

હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. 11 નવેમ્બર સુધી રાજ્યમાં હવામાન સુકું રહેશે. છેલ્લાં 24 કલાકમાં સૌથી ઓછું 19 ડિગ્રી તાપમાન ગાંધીનગર જિલ્લામાં નોંધાયું હતું. નલિયા, કેશોદ અને વડોદરામાં 20 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 22 ડિગ્ર...

નવેમ્બર 5, 2024 9:48 એ એમ (AM)

views 62

હવામાન વિભાગે કેરળ, માહે, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના જુદાજુદા ભાગોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે કેરળ, માહે, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના જુદાજુદા ભાગોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આંદમાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. આ તરફ પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર અને તટિય પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં ધુમ્મસછાયું વ...

નવેમ્બર 4, 2024 7:35 પી એમ(PM)

views 33

રાજ્યમાં હાલમાં સૂર્યાસ્ત બાદ ગુલાબી ઠંડીનો અનુભવ

રાજ્યમાં હાલમાં સૂર્યાસ્ત બાદ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસે જણાવ્યું કે, રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ યથાવત્ રહેશે. તેમજ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની કોઈ શક્યતા નથી. શ્રી દાસે ઉમેર્યું કે, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું મહત્ત...

નવેમ્બર 1, 2024 5:30 પી એમ(PM)

views 45

આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર થવાની શક્યતાઓ નહિવત

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર થવાની શક્યતાઓ નહિવત છે. આ વર્ષે ચોમાસુ તેનાં નિશ્ચિત સમય કરતા લંબાયું હોવાથી શિયાળાની શરૂઆત પણ થોડી મોડી થઈ છે. નવેમ્બર મહિનો શરૂ થયા હોવા છતાં હજુ સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 37 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન...

ઓક્ટોબર 31, 2024 9:55 એ એમ (AM)

views 36

ભારતીય હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને રાયલસીમાના છૂટાછવાયા સ્થળોએ વીજળીના ચમકારા સાથે વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તરપશ્ચિમ ભારત અને મધ્ય ભાર...

ઓક્ટોબર 30, 2024 7:48 પી એમ(PM)

views 24

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે તામિલનાડુ, પુડુચેરી, કેરળ, કરાઇલ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે તામિલનાડુ, પુડુચેરી, કેરળ, કરાઇલ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં પણ હળવાથી સાધારણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી એક સપ્તાહ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન સામાન્યથી વધુ રહેવા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.