ડિસેમ્બર 17, 2024 6:19 પી એમ(PM)
40
આગામી 48 કલાક કચ્છમાં શીતલહેરની આગાહી
રાજ્યના હવામાન વિભાગે આગામી 48 કલાક કચ્છમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ શુષ્ક વાતાવરણ સાથે તાપમાન યથાવત્ રહેશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠ...