ઓક્ટોબર 18, 2026 4:29 પી એમ(PM)

printer

નવરાત્રિના પાવન પર્વ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કર્યા

નવરાત્રિના પાવન પર્વ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે
માઁ અંબાના દર્શન કર્યા.

મુખ્યમંત્રીએ જગતજનની માઁ જગદંબાની પૂજા-અર્ચના કરી. તેમના
આશીર્વાદ મેળવ્યા અને ગુજરાત સતત વિકાસ અને સમૃદ્ધિના શિખરો સર કરે તેવી કામના કરી.