શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો
દિવસ છે. ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. છેલ્લા ચાર
દિવસમાં 27 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. દૂર દૂરથી
ભક્તો મોટી સંખ્યામાં અંબાજી આવી રહ્યા છે. 26 સપ્ટેમ્બર સુધી ચાલનાર
આ મેળામાં 40 લાખ કરતાં વધુ ભક્તો આવવાની સંભાવના છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2026 4:06 પી એમ(PM)
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી