કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં સશસ્ત્ર સીમા બળ (SSB) મુખ્યાલય ખાતે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા . સૈનિકોને સંબોધતા શ્રી શાહે કહ્યું કે સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા પછી સરહદ સુરક્ષા માટે સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે
શ્રી શાહે બાંગ્લાદેશના હિન્દુ, શીખ અને જૈન શરણાર્થીઓને છ મહિનામાં નાગરિકત્વ આપવાનો વાયદો કર્યો.