નવેમ્બર 8, 2026 9:31 એ એમ (AM)

printer

અમદાવાદમાં પોલીસે આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ નેટવર્કનો પર્દાફાશ કર્યો

અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસે આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કેરળના કોલ્લમથી એક નાઇજીરીયન નાગરિકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 1 કિલો 850 ગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો છે.