અમદાવાદના દાણીલીમડા પોલીસે 200 ગ્રામ કેફી પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ ધરપકડ કરીને NDPSની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ નશાકારક પદાર્થના ફરાર સપ્લાયરની શોધ કરી રહી હોવાનું એસીપી યુવરાજ સિંહ ગોહિલે જણાવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 20, 2026 9:21 એ એમ (AM)
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી કેફી પદાર્થ સાથે એકની ધરપકડ ફરાર આરોપીની શોધખોળ