સપ્ટેમ્બર 9, 2026 11:00 એ એમ (AM)

printer

ગાંધીનગર વિધાનસભા સંકુલમાં આજે મુખ્યમંત્રી સહિત રાજ્યના તમામ ધારાસભ્યો વૃક્ષારોપણ કરશે

એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ થશે. વિધાનસભાના સત્ર અગાઉ યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ અને તમામ 182 ધારાસભ્યો વૃક્ષારોપણ કરશે.

અત્યાધુનિક આપત્તિ વ્યવસ્થાપન સુવિધા 'ભીષ્મ ક્યુબ' ના ઉદ્ઘાટન સમારોહની પૂર્ણાહુતિ બાદ આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.