રાજ્યના સૌથી મોટા ઊંઝા માર્કેટયાડમાં રાજસ્થાન અને કાઠિયાવાડના વિસ્તારોમાંથી જીરાની સારી આવક થઇ રહી છે. જીરાની 12 હજાર બોરીની આવક નોંધાઈ હતી. જેનો ભાવ રૂપિયા 4 હજારથી 4 હજાર 500 સુધીનો રહ્યો હતો.
જયારે અજમાની આવક પણ 300 બોરી નોંધાઈ હતી. જેનો મણનો ભાવ રૂપિયા બે હજાર 800થી 3 હજાર 500 સુધીનો રહ્યો હતો.