બેડમિન્ટનમાં, ભારતના તન્વી શર્માએ આજે વિયેતનામના છઠ્ઠા ક્રમાંકિત ન્ગ્યુએન થુય લિન્હને 21-16, 21-16થી હરાવીને તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો.
17 વર્ષની તન્વી તાઇવાનની તાઈ ત્ઝુ યિંગને પાછળ છોડીને સૌથી નાની ઉંમરની તૈપેઈ ઓપન ચેમ્પિયન બન્યા. તેઓ 2008માં સાઇના નેહવાલ પછી આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે.
News On AIR | ઓગસ્ટ 2, 2026 1:41 પી એમ(PM)
બેડમિન્ટનમાં, ભારતની તન્વી શર્માએ તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ સર્જ્યો.