યાત્રાધામ પાવાગઢમાં આસોમાસની નવરાત્રી અગાઉ અખંડ જ્યોત લેવા માટે ભક્તો ઉમટી પડ્યાં છે. મહાકાળી માતાજીના દર્શન અને અખંડ જ્યોત પોતાના ઘરે લઈ જવાની પરંપરાને પગલે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ પાવાગઢ યાત્રાધામે ઉમટી પડ્યાં છે.
Site Admin | ઓક્ટોબર 10, 2026 3:50 પી એમ(PM)
યાત્રાધામ પાવાગઢમાં આસોમાસની નવરાત્રી અગાઉ અખંડ જ્યોત લેવા માટે ભક્તો ઉમટી