સપ્ટેમ્બર 24, 2026 4:19 પી એમ(PM)

printer

મહેસાણામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે આગામી 9 ઓકટોબર સુધી ઓનલાઈન નોંધણી થઈ શકશે

મહેસાણામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની લઘુતમ ટેકાના
ભાવે ખરીદી માટે આગામી 9 ઓકટોબર સુધી ઓનલાઈન નોંધણી થઈ
શકશે. ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે હાલ વિનામૂલ્યે ચાલી રહેલી નોંધણી માટે
ખેડૂતોએ 7 બાર અને  8અ, તલાટીનો દાખલો, આધાર કાર્ડ અને બેન્ક
ખાતાની વિગતની સાથે મોબાઈલ નંબર આપવો પડશે.