ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની T 20 ક્રિકેટ શ્રેણીનો બીજો મુકાબલો આજે રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.
પ્રથમ મેચ જીતીને ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે.
Site Admin | ઓક્ટોબર 9, 2026 9:10 એ એમ (AM)
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની T 20 ક્રિકેટ શ્રેણીનો બીજો મુકાબલો આજે રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.
પ્રથમ મેચ જીતીને ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે.
ગોપનીયતા નીતિ | કોપીરાઇટ © 2026 સમાચાર પ્રસારણ. સર્વાધિકાર સુરક્ષિત
છેલ્લે અપડેટ કરેલ: 10th Oct 2026