પુરુષોની ક્રિકેટમાં, ભારત આવતીકાલે ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ગઇકાલે રાંચીમાં વેસ્ટ ઇન્ડીઝે ભારતને છ વિકેટથી હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1 થી સરભર કરી છે.
Site Admin | ઓક્ટોબર 10, 2026 1:54 પી એમ(PM)
પુરુષોની ક્રિકેટમાં, ભારત આવતીકાલે ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ગઇકાલે રાંચીમાં વેસ્ટ ઇન્ડીઝે ભારતને છ વિકેટથી હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1 થી સરભર કરી છે.
ગોપનીયતા નીતિ | કોપીરાઇટ © 2026 સમાચાર પ્રસારણ. સર્વાધિકાર સુરક્ષિત
છેલ્લે અપડેટ કરેલ: 10th Oct 2026