ઓક્ટોબર 29, 2026 5:04 પી એમ(PM)

printer

ભારતીય શટલર્સ ઈશારાની બરુઆ, માલવિકા બંસોડ અને ઉન્નતિ હુડ્ડા હાઈલો ઓપન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા સિંગલ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

ભારતીય શટલર્સ ઈશારાની બરુઆ, માલવિકા બંસોડ અને ઉન્નતિ હુડ્ડા હાઈલો ઓપન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા સિંગલ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ઈશારાનીએ જર્મનીની મિરાન્ડા વિલ્સનને 38 મિનિટમાં 21-19, 21-9થી હરાવી હતી, જ્યારે માલવિકાએ દેશબંધુ દેવિકા સિહાગને 18-21, 21-10, 21-14થી હરાવી હતી. ઉન્નતિએ 49 મિનિટની મેચમાં ચેક રિપબ્લિકની તેરેઝા સ્વાબિકોવાને 17-21, 21-12, 21-11થી હરાવી હતી.