ઓક્ટોબર 25, 2026 9:57 એ એમ (AM)

printer

નાગરિકોના આરોગ્ય સાથે ચેંડા કરનારા બોગસ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગનું આક્રમક અભિયાન

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે, રાજ્યમાં બોગસ ડોક્ટરો સામે અભિયાન ચાલી રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનારા નકલી તબીબોને સહેજ પણ સાંખી લેવામાં નહીં.

તેમણે ઉમેર્યુ હતું કે, આરોગ્યની ટીમ, પોલીસના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય વિભાગ દ્વારા આક્રમક રીતે અભિયાન ચલાવાઇ રહ્યું છે.