આગામી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલનને લઈ ગુજરાતનું પ્રતિનિધિમંડળ હાલ ન્યૂઝિલૅન્ડના ઑકલૅન્ડ શહેરની મુલાકાતે છે. આ પ્રતિનિધિમંડળે ન્યૂઝિલૅન્ડની સરકાર અને ઉદ્યોગજગતના અગ્રણીઓ સમક્ષ રાજ્યની ઉર્જા ક્ષમતાઓ રજૂ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાત અને ન્યૂઝિલૅન્ડ ઉત્તમ વિશ્વ માટે સ્વચ્છ ઉર્જા એકસમાન લક્ષ્ય ધરાવે છે. તેમણે ન્યૂઝિલૅન્ડનું સ્વાગત કરવા ગુજરાતની ઉત્સુકતા વ્યક્ત કરી.
Site Admin | નવેમ્બર 3, 2026 2:40 પી એમ(PM)
આગામી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલનને લઈ ગુજરાતનું પ્રતિનિધિમંડળ હાલ ન્યૂઝિલૅન્ડના ઑકલૅન્ડ શહેરની મુલાકાતે