વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાઓ અને ઉદ્યોગસાહસિક પ્રતિભાનો ઉપયોગ કરીને દેશને બાયોઇકોનોમીમાં વૈશ્વિક નેતા બનાવવા પર ભાર મૂક્યો છે.
ગઈકાલે નવી દિલ્હીમાં ભારતની બાયોઇકોનોમી તક: નવીનતા અને વૃદ્ધિને આગળ ધપાવવામાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા પર રાઉન્ડ ટેબલને સંબોધતા, શ્રી ગોયલે કહ્યું કે ઝડપી મંજૂરીઓ, નાણાકીય વ્યવસ્થા,માળખાગત સુવિધાઓ અને મજબૂત ઉદ્યોગ-શૈક્ષણિક-સરકાર સહયોગના મહત્વ પર ભાર મૂક્યો.
આ રાઉન્ડ ટેબલનું આયોજનમાં નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ અને બાયોફાર્મા સ્ટાર્ટઅપ્સને ભારતના બાયોઇકોનોમીના વિકાસને વેગ આપવાના પગલાં પર ચર્ચા કરવા માટે એકસાથે લાવવામાં આવ્યા હતા.