નવેમ્બર 4, 2026 12:00 પી એમ(PM)

printer

નવી દિલ્હી ખાતે આજે ‘વયો સન્માન રાષ્ટ્રીય અભિયાન’ પ્રારંભ કરાયો

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય આજે નવી દિલ્હીમાં ‘વયો સન્માન રાષ્ટ્રીય અભિયાન‘ શરૂ કરશે જેનો હેતુ પેઢીગત એકતાને મજબૂત બનાવવા અને વરિષ્ઠ નાગરિકોના અનુભવ, શાણપણ અને યોગદાનને મહત્વ આપતો સમાજ બનાવવાનો છે.

આ અભિયાનનો ઔપચારિક પ્રારંભ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વીરેન્દ્ર કુમાર દ્વારા કરવામાં આવશે.