સપ્ટેમ્બર 9, 2026 10:53 એ એમ (AM)

printer

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસિય ચોમાસુ સત્રનો આજથી આરંભ. નવ વિધેયકો રજૂ થશે

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી શરૂ થશે. 11 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ  સત્ર દરમિયાન પહેલા દિવસે તાજેતરમાં અવસાન પામેલા પૂર્વ અને હાલના સભ્યોને શોકાંજલી અપાશે.