ઓક્ટોબર 19, 2026 10:12 એ એમ (AM)

printer

108 ઈમરજન્સી એમ્લુલન્સ સેવાએ છેલ્લા 19 વર્ષમાં 19.66 લાખ લોકોના જીવ બચાવ્યા

રાજ્ય સરકાર  દ્વારા ૨૦૦૭માં શરૂ થયેલી ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસે ૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડથી વધુ ઇમરજન્સી કેસોમાં મદદ પહોંચાડી ૧૯.૬૬ લાખથી વધુ લોકોના જીવ બચાવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હાલ રાજ્યમાં  એક હજાર ૫૦૦ સંકલિત એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૩ મિનિટ અને ૯ સેકન્ડ છે.