ડિસેમ્બર 7, 2025 7:07 પી એમ(PM)

printer

FIH હોકી પુરુષ જુનિયર વિશ્વકપ 2025ની સેમિફાઇનલમાં આજે ભારત અને જર્મની વચ્ચે મુકાબલો

FIH હોકી પુરુષ જુનિયર વિશ્વ કપ 2025માં આજે સેમિફાઇનલમાં ભારત અને જર્મની વચ્ચે મુકાબલો થશે. ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં રમાનાર આ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે. ભારતે બેલ્જિયમ સામે પ્રભાવશાળી પૂલ સ્ટેજ અને શૂટઆઉટ જીત મેળવ્યા બાદ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે જર્મનીએ ફ્રાન્સ સામે શૂટઆઉટ જીત બાદ સેમિફાઇનલમાં પહોંચ્યું છે.